નિરાંતે બેસી ને કદી પુરા ના જોયેલા તમામ શમણાંઓ ફરી જોઈ રહી છું…હે પ્રભુ, હું ‘quarantine’ enjoy કરી રહી છું..સવારે જાગી ને આકાશ જોતાં મને આવતી’તી દરિયા ની યાદ ;મોજાં નો ઘુઘવાટ કાને અથડાય,.એટલાં માં તો આવતી કુકર ની ચોથી સીટી ની ફરિયાદ..ઓફિસ ની ફાઇલો ના ઢગલા વચ્ચે થી ડોકિયું કરી ને જોવાતો સૂર્યાસ્ત ;કવિતા