About

હું જાણું છું કે હજી ઘણું જુનું સાહિત્ય ખેડવાનું બાકી છે… અને ઍ દિશામાં ઘણાં પ્રયત્નો થઈ પણ રહ્યા છે…
પરંતુ જે આજે લખાઈરહ્યું છે, ગુજરાતી ભાષાને આજે જે નવી ભેટો મળી રહી છે તેને સાચવવા માટે નાં પ્રયત્ન સ્વરુપ આ સાહસ ખેડી રહ્યો છું…
ઘણું સાહિત્ય આજે પણ બની રહ્યું છે, પરંતુ તેમાંનું ઘણું માત્ર પાનાં પર રહી જવા પામે છે…
ઘણાં કવિઓ અને લેખકો પોતાનું સાહિત્ય સર્વ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે…
હું પણ ઍમાંનો ઍક છું, માટે ઍમની ભાવના અને મુંઝવણ સમજું છું…
તે સાહિત્ય ને સર્વ સમક્ષ લાવવાનો પ્રયાસ ઍટલે જ મારી કવિતા…
આ પ્રયાસ માં આપ સૌનો સહકાર મળે ઍવી પ્રાર્થના સહ…

ૐકાર (ગૌરવ ચંદારાણા)
writeme@marikavita.com