જીવન ના આ પ્રવાસમાં ઘણા વ્યક્તિઓ મળે છે, ઘણા સાથે સંબંધો બંધાય છે. તેમાનાં અમુક સંબંધો યાદ રહે છે તો અમુક સમયની સાથે વહી જાય છે. પણ અમુક સંબંધો કબાટમાં મૂકી રાખેલા પેલા વર્ષો જૂના આલ્બમમાં સચવાયેલા ફોટા જેવા હોય છે, જે યાદ તો છે પણ તાજા નથી. તેમ છતા ક્યારેક કોઈ કારણસર ઍ ફોટા