કોઈ પ્યાર કરે તો તુમસે કરે, તુમ જૈસે હો વૈસે કરે… કોઈ તુમકો બદલ કે પ્યાર કરે, તો વો પ્યાર નહી વો સૌદા કરે… ઔર સાહેબા, પ્યાર મેઁ સૌદા નહીં હોતા… રાઇટ?

ફિલ્મ : મોહાબ્બતે ચાલો શરુવાત આપણાં બધાનાં માનીતા અને ચાહિતા વિષય “પ્રેમ” થી જ કરિયે. કેટલો સરળ, સિમ્પ્લ અને શુદ્ધ (pure) ડાયલોગ છે નહી? પરંતુ, જેમ જેમ તમે તેને વધારે વાંચો, વધારે સમજવાનો પ્રયત્ન કરો, તેમ તેમ તમને તેના ઉંડાણ ની, તેની ફિલૉસોફી ની અને બહુ ઑછા શબ્દો માં કેટલું બધું કહી જવાની લાક્ષણીકતા નો

Continue reading કોઈ પ્યાર કરે તો તુમસે કરે, તુમ જૈસે હો વૈસે કરે… કોઈ તુમકો બદલ કે પ્યાર કરે, તો વો પ્યાર નહી વો સૌદા કરે… ઔર સાહેબા, પ્યાર મેઁ સૌદા નહીં હોતા… રાઇટ?

પરિચય

આ બ્લોગ મારા જેવા ફિલ્મ પ્રેમીઓ ને સમર્પિત. મારી ફિલ્મો જોવા સાથે દરેક બાબતો પર ખુબ જ ઉંડાણપૂર્વક વિચાર કરવાની આદતે આ બ્લોગ નો પાયો નાખ્યો છે. ઘણી ફિલ્મો નાં ઘણાં ડાયલોગ ખરેખર વિચારવા લાયક હોય છે અને સાચે તેનું કંઇ અલગ અને સારી રીતે અર્થઘટન કરિયે તો જીવનનાં ઘણાં શીખવા જેવાં મૂલ્યો ની પ્રેરણા

Continue reading પરિચય