આ બ્લોગ મારા જેવા ફિલ્મ પ્રેમીઓ ને સમર્પિત.
મારી ફિલ્મો જોવા સાથે દરેક બાબતો પર ખુબ જ ઉંડાણપૂર્વક વિચાર કરવાની આદતે આ બ્લોગ નો પાયો નાખ્યો છે.
ઘણી ફિલ્મો નાં ઘણાં ડાયલોગ ખરેખર વિચારવા લાયક હોય છે અને સાચે તેનું કંઇ અલગ અને સારી રીતે અર્થઘટન કરિયે તો જીવનનાં ઘણાં શીખવા જેવાં મૂલ્યો ની પ્રેરણા તેમાંથી મળી રહેતી હોય છે.
શું તમને પણ ઍવું લાગે છે? આપના વિચારો નીચેનાં કૉમેંટ સેક્શન માં જણાવો.
અનુકુળ સમયાંતરે હું આવા અમુક ડાયલોગો જેણે મને વિચારવા પ્રેરિત કર્યો ને ઘણું શીખવ્યું તેની વાતો આ બ્લોગ માં કરીશ.
આપ પણ આવા કોઈ ડાયલોગો ની વાતો મને writeme@marikavita.com પર મોકલી શકો છો, ઉપરાંત હું કોઈ ચોક્કસ ડાયલોગ વિષે વાત કરું ઍવું ઈચ્છતા હો તો મને ઈમેલ દ્વારા જણાવી શકો છો.
સાભાર
ૐકાર