ફિલ્મ : મોહાબ્બતે ચાલો શરુવાત આપણાં બધાનાં માનીતા અને ચાહિતા વિષય “પ્રેમ” થી જ કરિયે. કેટલો સરળ, સિમ્પ્લ અને શુદ્ધ (pure) ડાયલોગ છે નહી? પરંતુ, જેમ જેમ તમે તેને વધારે વાંચો, વધારે સમજવાનો પ્રયત્ન કરો, તેમ તેમ તમને તેના ઉંડાણ ની, તેની ફિલૉસોફી ની અને બહુ ઑછા શબ્દો માં કેટલું બધું કહી જવાની લાક્ષણીકતા નો
Month: November 2018
क्लैब्यं मा स्म गमः पार्थ / क्षुद्रं हृदयदौर्बल्यं
હમણાં હમણાં ભગવદ્ ગીતાજી નું પુનર્પઠન શરૂ કર્યા પછી ઍક વાત ધ્યાન માં આવી… બીજા અધ્યાય થી ગીતાજી નો મુખ્ય વિષય શરૂ થતાં ની પહેલા જ ભગવાન અર્જુન ને કહે છે કે क्लैब्यं मा स्म गमः पार्थ અને क्षुद्रं हृदयदौर्बल्यं બે રીતે આનું અર્થઘટન કરવાનું મન થયું. ઍક તો સામાન્ય અર્થઘટન કે હતાશ અર્જુન ને
Continue reading क्लैब्यं मा स्म गमः पार्थ / क्षुद्रं हृदयदौर्बल्यं
એક introvert ની વ્યથા
હર્ષ ને હિલોળા નહિ અને ઊર્મિઓ ને વાચા નહિ, વિચાર અને શબ્દો ના આ અનન્ય સંઘર્ષ ની ગાથા, લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા. વર્ણન કરતા ક્યાં આવડે, ખાલી ‘summary’ મળે, લેવું-દેવું, વધારે-ઓછું ના અસમંજસ ની આ ગાથા, લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા. વ્યવહારિક વ્યાકુળતા ની માથે મૌન ની સાનુકૂળતા,
ઍ છેલ્લી મુલાકાત !
જીવન ના આ પ્રવાસમાં ઘણા વ્યક્તિઓ મળે છે, ઘણા સાથે સંબંધો બંધાય છે. તેમાનાં અમુક સંબંધો યાદ રહે છે તો અમુક સમયની સાથે વહી જાય છે. પણ અમુક સંબંધો કબાટમાં મૂકી રાખેલા પેલા વર્ષો જૂના આલ્બમમાં સચવાયેલા ફોટા જેવા હોય છે, જે યાદ તો છે પણ તાજા નથી. તેમ છતા ક્યારેક કોઈ કારણસર ઍ ફોટા