આડંબરો થી વંચિત રહીને પદની ગરિમા નિભાવતો, વિદ્રોહીઓ ને વખાણતો તો કદી ગમતાઓને ગભરાવતો, ગમા અણગમાથી સદાય આજિંક્ય, હું છું એક શિક્ષક. કરતો-કરાવતો, રમતો-રમાડતો વળી ભણતો-ભણાવતો, વિદ્યાને વરી જઈને, જીવન ના ગણિત પણ હું ગણાવતો, ડગલે જીતતો તો વળી ડગલે હારતો, હું છું એક શિક્ષક, ગળા ની મધુરતા નું તેલ રેડી, જ્ઞાનદિપો હું પ્રગટાવતો, પ્રપંચો