જીવન ના આ પ્રવાસમાં ઘણા વ્યક્તિઓ મળે છે, ઘણા સાથે સંબંધો બંધાય છે. તેમાનાં અમુક સંબંધો યાદ રહે છે તો અમુક સમયની સાથે વહી જાય છે. પણ અમુક સંબંધો કબાટમાં મૂકી રાખેલા પેલા વર્ષો જૂના આલ્બમમાં સચવાયેલા ફોટા જેવા હોય છે, જે યાદ તો છે પણ તાજા નથી. તેમ છતા ક્યારેક કોઈ કારણસર ઍ ફોટા
Blog
બસ એજ ભૂલ કરી
રસ્તામાં ગપ્પા મારવા સુધીંની એમની વ્યવહારિક મસ્તી અને, અહીં જીવનભરની હર્ષ ની હેલીના અંકુર ફૂટ્યા, બસ એજ ભૂલ કરી, સુખ દુઃખ ના પ્રસંગો વાગોળવાની એમની ક્ષણિક મિત્રતા એ, એમની મુર્ત્યુંજય હાજરી ની લાલસા જગાડી, બસ એજ ભૂલ કરી, ક્યાં હતી એમને પણ જાણ કે ગાલો ની લાલી ની શું અસર થશે, મૃગજળની માત્ર આશા એ
મારી શાળા મને ખુબ જ યાદ આવે છે
આ ધંધાદારી દુનિયામાં જ્યારથી પ્રવેશ્યો છું,ઍક ક્ષણવાર પણ શાંતિ થી ક્યાં બેસ્યો છું; આ દુનિયા પણ શાળા કરતા ઉંધી ચાલ ચલાવે છે,પહેલા લે છે પરીક્ષા અને પછી પાઠ ભણાવે છે; શું કામ નીકળી ગયા શાળા માં થી ઍ સવાલ ખુબ સતાવે છે,હર પળ હર ક્ષણ, મારી શાળા મને ખુબ જ યાદ આવે છે. ઍ શાળા
अग्निकुंड
इस बार राष्ट्रभाषा हिन्दी को पुष्पान्जली!! भभकते हुए अग्निकुंड की तेजोमय ज्वाला है तू, रो मत, गांडीव लिए खड़े अर्जुन की हुंकार है तू। रोटी कपडा मकान में उलझी हीनता तेरा परिचय नहीं, भानु की आभाशक्ति वाली परब्रम्ह की संतान है तू। वित्त, व्यव्हार और वासना में राचना तेरा परिणाम नहीं, विपरीत जलधारा को भेदने
પરિચય
આ બ્લોગ મારા જેવા ફિલ્મ પ્રેમીઓ ને સમર્પિત. મારી ફિલ્મો જોવા સાથે દરેક બાબતો પર ખુબ જ ઉંડાણપૂર્વક વિચાર કરવાની આદતે આ બ્લોગ નો પાયો નાખ્યો છે. ઘણી ફિલ્મો નાં ઘણાં ડાયલોગ ખરેખર વિચારવા લાયક હોય છે અને સાચે તેનું કંઇ અલગ અને સારી રીતે અર્થઘટન કરિયે તો જીવનનાં ઘણાં શીખવા જેવાં મૂલ્યો ની પ્રેરણા
અડધી માં
વ્હાલી બહેન ની વિદાય વેળા ઍ યાદ નથી કે તને પ્રથમ વાર કેવી ને ક્યાં જોઈ હતી, નથી ખબર કે તું મને જોઈને, ખુશ થઈ તી કે રોઈ તી; પણ ઍટલી તો છે જાણ, કે પ્રથમ વાર જ્યારે તે મને લીધો હશે બાથ માં, થયો હશે અહેસાસ તને, ઍક નાનકડી જવાબદારી નો વાત વાત માં;
પ્રયાસ છું
We always expect our child and everyone to be the best. પણ ક્યારેક પ્રયત્ન જરૂરી હોય છે. Success માટે stepping stone બનવું મહત્વ નું હોય છે. ઍવા વિચાર સાથે જે શરૂ થયો ને તરત અટક્યો, હું ઍ પ્રવાસ છું; ના કરો શ્રેષ્ઠ ની આશા સદાય, હું માત્ર ઍક પ્રયાસ છું; ઘણા હોય છે ઍવા પણ