મુંબઇ ની મકર સંક્રાન્ત

સવાર ના પહોર માં ઉઠતા વેંત જ, વાઇફ ઍ પાડ્યો સાદ,સાંભળો છો, આજે છે મકરસંક્રાન્ત, છે કે નહીં યાદ? સાંભળીને થયું મન પ્રસન્ન કે વાહ આજે તો મજાનો તહેવાર છે,આપણે તો અહીયાં સવાર માં બધાંને વ્હોટસ ઍપ્પ પર વીશ કરવાનો વહેવાર છે; જ્યાં લીધો હાથ માં ફોન ત્યાં આવ્યું યાદ કે થયું છે ઉઠવામાં મોડું,તૈયાર

Continue reading મુંબઇ ની મકર સંક્રાન્ત