આડંબરો થી વંચિત રહીને પદની ગરિમા નિભાવતો, વિદ્રોહીઓ ને વખાણતો તો કદી ગમતાઓને ગભરાવતો, ગમા અણગમાથી સદાય આજિંક્ય, હું છું એક શિક્ષક. કરતો-કરાવતો, રમતો-રમાડતો વળી ભણતો-ભણાવતો, વિદ્યાને વરી જઈને, જીવન ના ગણિત પણ હું ગણાવતો, ડગલે જીતતો તો વળી ડગલે હારતો, હું છું એક શિક્ષક, ગળા ની મધુરતા નું તેલ રેડી, જ્ઞાનદિપો હું પ્રગટાવતો, પ્રપંચો
Author: રોનક રાયઠઠ્ઠા
એક introvert ની વ્યથા
હર્ષ ને હિલોળા નહિ અને ઊર્મિઓ ને વાચા નહિ, વિચાર અને શબ્દો ના આ અનન્ય સંઘર્ષ ની ગાથા, લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા. વર્ણન કરતા ક્યાં આવડે, ખાલી ‘summary’ મળે, લેવું-દેવું, વધારે-ઓછું ના અસમંજસ ની આ ગાથા, લોકો શું જાણે આ બિચારા ‘introvert’ ની વ્યથા. વ્યવહારિક વ્યાકુળતા ની માથે મૌન ની સાનુકૂળતા,
બસ એજ ભૂલ કરી
રસ્તામાં ગપ્પા મારવા સુધીંની એમની વ્યવહારિક મસ્તી અને, અહીં જીવનભરની હર્ષ ની હેલીના અંકુર ફૂટ્યા, બસ એજ ભૂલ કરી, સુખ દુઃખ ના પ્રસંગો વાગોળવાની એમની ક્ષણિક મિત્રતા એ, એમની મુર્ત્યુંજય હાજરી ની લાલસા જગાડી, બસ એજ ભૂલ કરી, ક્યાં હતી એમને પણ જાણ કે ગાલો ની લાલી ની શું અસર થશે, મૃગજળની માત્ર આશા એ
अग्निकुंड
इस बार राष्ट्रभाषा हिन्दी को पुष्पान्जली!! भभकते हुए अग्निकुंड की तेजोमय ज्वाला है तू, रो मत, गांडीव लिए खड़े अर्जुन की हुंकार है तू। रोटी कपडा मकान में उलझी हीनता तेरा परिचय नहीं, भानु की आभाशक्ति वाली परब्रम्ह की संतान है तू। वित्त, व्यव्हार और वासना में राचना तेरा परिणाम नहीं, विपरीत जलधारा को भेदने